સુકન્યા સમૃદ્ધિ યોજના...
તમારી નાની એવી બચત કરે તમને તમારી દીકરીના લગ્ન ખર્ચમાંથી મુક્ત..
*■ દીકરીના લગ્ન અને અભ્યાસની નહિ કરવી પડે ચિંતા* માત્ર ૨૫૦ રૂપિયામાં ખોલાવો ખાતું અને મેળવો આ લાભ
*૧,૦૦૦ ભરો અને મેળવો ૬,૦૭,૧૨૮ રૂપિયા* બેટી બચાવો અને બેટી પઢાવો માટેની આ યોજના છે.
::: આ યોજનાની વિગતવાર માહિતી :::
>>>>> ક્યારે ખાતું ખોલાવી શકાય ???
- દીકરીના જન્મથી માંડી દીકરી 10 વર્ષની થાય થાય સુધી...
- દીકરીની ઉંમર 10 વર્ષની થયા પછી આ યોજનાનો લાભ નહીં લઈ શકો..
- 2 દીકરીઓ સુધી બે એકાઉન્ટ
- Twins (જુડવા) દીકરીઓ હોય તો જ 3 એકાઉન્ટ
>>>>> કઈ બેન્કમાં ખાતું ખોલાવી શકાય ???
**** કોઈપણ પોસ્ટઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવી શકો..
>>>>> શું શું ડૉક્યુમેન્ટ જોઈએ ???
- દીકરીના જન્મ તારીખનો દાખલો
- માતા પિતાના આઇડી પ્રૂફ
- રહેઠાણનો પુરાવો
>>>>> કેટલા પૈસા ભરવાના ???
- ઓછામાં ઓછા મહિને Rs. 250/-
- વધુમાં વધુ વાર્ષિક Rs.1,50,000/-
>>>>> ક્યાં સુધી પૈસા ભરવાના ???
- યોજનાની મુદત 21 વર્ષ છે.
- ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ ગણાય
- પૈસા 15 વર્ષ જ ભાવના છે...
- 6 વર્ષ પૈસા ભરવાના નથી..
- દીકરીના જન્મ સમયથી જ ખાતું ખોલાવવું યોગ્ય
- એકાઉન્ટ ખોલતા સમયે જો દીકરીની ઉંમર 8 વર્ષ હોય તો
- દીકરી 29 વર્ષની થાય ત્યારે પૈસા મળે.. (8+21=29)
>>>>> વચ્ચે પૈસા ઉપાડી શકાય ???
- દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે વધુમાં વધુ રકમ 50% રકમ અભ્યાસ કે લગ્ન માટે ઉપાડી શકાય..
- બાકીની રકમ મુદત પૂરી થયે...
- મુદત પહેલા જો લગ્ન થાય તો પછી એકાઉન્ટ બંધ
>>>>> વ્યાજ કેટલું મળે ???
- વ્યાજદર ચોક્કસ હોતો નથી.
- દર ત્રણ મહિને વ્યાજમાં ફેરફાર થાય છે.
- એપ્રિલ 20 પહેલા વ્યાજદર 8.4 % હતો.
>>>>> વચ્ચે કોઈ હપ્તો ભૂલી જવાય તો ???
- 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે.
- વચ્ચે કોઈ હપ્તો ન ભરાય તો એકાઉન્ટ બંધ
- પેનલ્ટી ભરી ફરી એકાઉન્ટ ચાલુ કરી શકાય.
- તમારા બેન્ક ખાતા નંબર આપી શકો
- એકાઉન્ટમાં બેલેન્સ હોવું જરૂરી..
>>>>> બેંકમાં ખાતું છે એ ચાલે કે નવું ખોલવવું પડે ???
- આ યોજનાનુ અલગ જ એકાઉન્ટ હોય
- દીકરીના નામનું નવું એકાઉન્ટ ખોલવવું પડે
>>>>> ટેક્સનો ફાયદો મળે ???
**** જે પૈસા ભરીએ તે અને 21 વર્ષે પાકતી મુદતે જે પૈસા મળે તેમાં કોઈ ટેક્સ લાગતો નથી.
>>>>> કેટલા પૈસા ભરીએ તો કેટલા મળે ???
જો વ્યાજદર 8.4 % હોય તો
- મહિને Rs.250/- ભરીએ તો 21 વર્ષે Rs.1,42,558/-
- મહિને Rs.500/- ભરીએ તો 21 વર્ષે Rs.2,85,101/-
- મહિને Rs.1000/- ભરીએ તો 21 વર્ષે Rs.5,70,000/-
પ્લેસ્ટોરમાં Postinfo એપ ઇન્સ્ટોલ કરી વ્યાજદર જાણી શકશો...
વધુ જાણકારી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો...