HNGU (હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી) પાટણ દ્વારા CCC ફોર્મ શરૂ...
(નોંધ : આ ફોર્મ માત્ર સરકારી કર્મચારીઓ બઢતી માટે ભરી શકશે.)
વિષય : સરકારી નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC પરીક્ષા અંગે....
ફોર્મ ભરવાની તારીખ : ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા નિયમિત ધોરણે ઓપન રાખવામા આવશે.
CCC માટે અભ્યાસક્રમ (Syllabus) : અહી ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટેની સૂચના : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
નોકરીમાં જોઇન થયાની તારીખ
ફી
પ્રેક્ટિકલ માટે : 100/- + બેન્ક ચાર્જ
થીયરી માટે : 100/- + બેન્ક ચાર્જ
પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે : 200/- + બેન્ક ચાર્જ
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ઉમેદવારે પોતાનું રજીસ્ટ્રશન ફોર્મ સ્પીડ પોસ્ટમાં મોકલતા પહેલા નોચેની બાબતો ધ્યાનમાં રાખવી.
- ઉમેદવારે સ્પીડ પોસ્ટ ધ્વારા મોકલતા પહેલા ખાસ એકવાર ફરીથી ફોર્મમાં ભરેલ તમામ વિગતોમાં૮કઉભ્િય્દ્યિન્ ?ય્(ત્બ્ૠભ્ ૯ ચકાસી લેવી. જેવીકે નામ, હોદ્દો,સંસ્થાની વિગતો , જન્મ તારીખ, મોબાઈલ નંબર તમામ વિગતો વગેરે........
- ભરેલ Payment ની સંપૂર્ણ માહિતી Online Payment થી થયેલ હોયતો E Receipt અને જો ચલણ ધ્વારા ભરેલ હોય તો ચલણની Original નકલ સાથે જોડવી
- ઉમેદવારે સ્પીડ પોસ્ટ ધ્વારા સંપૂર્ણ બે પેઈઝનું રજીસ્ટ્રશન ફોર્મ, બીજા પેઈઝ માં ફોટો લગાવી સંસ્થાના સહિ સીકકા સાથે , ફોર્મમાં ટીક કરેલ જરૂરી દસ્તાવેજો સાથે જોડીને જ ફોર્મ મોકલવાનું રહેશે અન્યથા ફોર્મ રદ ગણાશે
- ઉમેદવારે સ્પીડ પોસ્ટ ધ્વારા મોકલાવેલ ફોર્મની પ્રિન્ટઆઉટ કોપી અન Online દેખાતા ફોર્મમાં જો કોઈપણ માહિતી અલગ હશે તો ફોર્મ રદ ગણાશે. જેથી ઉમેદવારે એકવાર ફોર્મ ભરીને પ્રિન્ટઆઉટ લીધા પછી જો ફોર્મમાં કોઈપણ સુધારા કર્યા હોય તો તે સુધારાબાદની છેલ્લા ફોર્મની પ્રિન્ટઆઉટ કોપી સહિ સીકકા, જરૂરી દસ્તાવેજો સાથે જોડીને જ સ્પીડ પોસ્ટમાં મોકલવી. જો બન્ને અલગ હશે તો ફોર્મ રદ થશે.
- ઉમેદવારે સ્પીડ પોસ્ટ ધ્વારા જરૂરી દસ્તાવેજો તથા સહી સિકકા સાથે જ ફોર્મ મોકલવાનું રહેશે. કુરીયર સ્વીકારવામાં આવશે નહી જે અંગેની ખાસ નોંધ લેવી.
- ઉમેદવારે સ્પીડ પોસ્ટ ધ્વારા મોકલેલ ફોર્મના કવર ઉપર CCC EXAM FORM અન ેસંપૂર્ણ સરનામું ખાસ લખવાનું રહેશે.
પ્રતિ,
એડમીશન સેલ, ગર્વમેન્ટ સી.સી.સી.પરીક્ષા
ગણિતશાસ્ત્ર વિભાગ ,
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, યુનિવર્સિટી રોડ પાટણ ૩૮૪ર૬પ
યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર ખાતે સ્પીડ પોસ્ટ ધ્વારા ફોર્મ સાથે જમાં કરવાના ડોકયુમેન્ટ્સ નીચે મુજબના હોવા જાઈએ.
- ઓરીજનલ રજીસ્ટ્રેશન ફોર્મની ફાઈનલ છેલ્લી પ્રિન્ટઆઉટ કોપી, ઉમેદવારની સહી તથા ફોટો અન HOD ની સહી સિક્કા સાથે.
- E-receipt / Original Bank Challan Copy
- ઓળખપત્ર ની નકલ (હાલમાં નોકરી કરતા સંસ્થાનું લેટરપેડ ઉપર સર્વિસનું ઓરીજનલ ઓળખપત્ર)
- એપોઈન્ટમેન્ટ લેટર (ફકત રાજય સરકારની કચેરી જેવી કે , જીલ્લા પંચાયત, PWD, DEO... ધ્વારા મળેલ નિમણુંક પત્ર ની ઝેરોક્ષ કોપી)
- રજીસ્ટ્રશન ફોર્મ જે નામ થી ભરેલ હોય તેજ નામનું તથા રજીસ્ટ્રશન ફોર્મમાં સીલેકટ કરેલ ID PROOF ની નકલ
- ઉપરના તમામ ડોકયુમેન્ટ્સ જોડીને ઉમેદવારએ રજીસ્ટે્રશન ફોર્મ સ્પીડ પોસ્ટ ધ્વારા હેલ્પ સેન્ટર ખાતે મોકલેલ નહી હોય તો ફોર્મ રદ થશે.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://www.epravesh.com/HNGU/LoginRegister.aspx?CollegeName=Hemchandracharya%20North%20Gujarat%20University&PageURL=https://www.epravesh.com/HNGU/RegistrationForm.aspx
ગુજરાત યુનિવર્સિટી CCC ફોર્મની વિગત જોવા માટે : અહી ક્લિક કરો
ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ. CCC ફોર્મની વિગત જોવા માટે : અહી ક્લિક કરો
પરીક્ષાની તૈયારી માટે અગત્યનું મટિરિયલ : અહી ક્લિક કરો
થીયરીની પરીક્ષા માટે અગત્યનું મટિરિયલ 1 : અહી ક્લિક કરો
થીયરીની પરીક્ષા માટે અગત્યનું મટિરિયલ 2 : અહી ક્લિક કરો