SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા CHSL એક્ઝામ સેન્ટર ફેરફાર અંગે... 


પરીક્ષા : CHSL - કમબાઈન હાયર સેકન્ડરી લેવલ 2018 સ્કિલ ટેસ્ટ 

પરીક્ષા સ્થળમાં ફેરફાર કરવાની તા. : 29/10/2020 થી 01/11/2020 સુધી.. 



પરીક્ષા સ્થળ ફેરફાર કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://ssc.nic.in/