VNSGU (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી) સુરત યુનિવર્સિટી દ્વારા CCC ફોર્મ શરૂ... 


(નોંધ : આ ફોર્મ માત્ર સરકારી કર્મચારીઓ બઢતી માટે ભરી શકશે.)

વિષય : સરકારી નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC અને CCC+ અભ્યાસક્રમની તાલીમ અને પરીક્ષા અંગે.... 


ફોર્મ ભરવાની તારીખ : 12/10/2020 થી 08/11/2020 સુધી. 

CCC માટે અભ્યાસક્રમ (Syllabus)  : અહી ક્લિક કરો

અવારનવાર પૂછાતા પ્રશ્નો : અહી ક્લિક કરો

એપ્લીકેશન સ્ટેટસ જોવા માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
નોકરીમાં જોઇન થયાની તારીખ


ફી 
પ્રેક્ટિકલ માટે  : 100/-  + બેન્ક ચાર્જ 
થીયરી માટે : 100/-  + બેન્ક ચાર્જ 
પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે : 200/-  + બેન્ક ચાર્જ 


નીચેના સંજોગોમાં ફોર્મ રિજેકટ કરવામાં આવશે.
  • ફોર્મ માં ખાતાના વડાની સહી અને સિક્કા લગાવેલ ના હોય.
  • ઉમેદવારે ફોર્મમાં સહી ન કરેલ હોય.
  • ફોર્મમાં ભરવાની થતી વિગતો અધુરી હોય.
  • ફોર્મ સાથે ઓળખપત્ર, Appointment Letter જોડેલ ન હોય.
  • ફોર્મ તથા ફી પોસ્ટ ઓફિસમાં જમા કરાવેલ ના હોય.

વધુ માહિતી  માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

Admission Help Line Numbers : 6357099831, 6357099832, 6357099834, 6357099835, 6357099836, 7069012137, 7069012138, 7069012139, 7069012140, 7069012141

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

રજીસ્ટ્રેશન માટે 
http://vnsgu.ac.in/online/ccc/register.php
લૉગિન માટે 
http://vnsgu.ac.in/online/ccc/


ગુજરાત યુનિવર્સિટી CCC ફોર્મની વિગત જોવા માટે : અહી ક્લિક કરો
ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ. CCC ફોર્મની વિગત જોવા માટે : અહી ક્લિક કરો

પરીક્ષાની તૈયારી માટે અગત્યનું મટિરિયલ : અહી ક્લિક કરો 


થીયરીની પરીક્ષા માટે અગત્યનું મટિરિયલ 1 : અહી ક્લિક કરો
થીયરીની પરીક્ષા માટે અગત્યનું મટિરિયલ 2 : અહી ક્લિક કરો