નવોદય વિદ્યાલય દ્વારા ધો.9 માં એડમિશન ફોર્મ ભરવાની તારીખમાં વધારો.... 




વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

 

શરૂ થયાની તા. : 04/11/2020 
ફોર્મ માટે છેલ્લી તા. : (વધારેલ તા. : 31/12/2020)

નવોદય વિદ્યાલયમા વિનામુલ્યે રહેવા જમવા અને શિક્ષણ સુવિધા... 


પ્રવેશ પરિક્ષા તારીખ :- 13/02/2021 (શનિવાર)

ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2005 થી 30/04/2009 વચ્ચે ની હોવી જોઈએ. 

ફોર્મ ભરવા માટે જરૂરી વિગત 

1. બાળકનો ફોટો સહી 
2. અગાઉના અભ્યાસક્રમની માહિતી 
4. આધાર કાર્ડ (બાળકનું) 
5. વાલીની સહી 
સર્ટિફિકેટ (સર્ટિફિકેટ જે વેબસાઇટ પર આપેલ છે તેની પૂરી વિગત ભરી અપલોડ કરવું.)

સર્ટિફિકેટ જોવા તેમજ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો 


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 
રજીસ્ટ્રેશન માટે
https://www.nvsadmissionclassnine.in/nvs/checkVacancy
લૉગિન માટે
https://www.nvsadmissionclassnine.in/nvs/homepage

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

અગાઉની માહિતી માટે : અહી ક્લિક કરો