નર્મદા જિલ્લામાં કરાર આધારિત લો ઓફિસર ની ભરતી...
પોસ્ટ : કાયદાના અધિકારી (લો ઓફિસર)
પગાર : Rs.40,000/- (ચાલીસ હજાર)
ઉંમર : વધુમાં વધુ 40 વર્ષ
અરજી ફોર્મ રૂબરૂ મેળવવાની છેલ્લી તા. : 20/11/2020
અરજી મોકલવાની છેલ્લી તા. : 27/11/2020
અરજી મેળવવાની સ્થળ : મહેકમ શાખા, જિલ્લા કલેક્ટર કચેરી, રાજપીપળા, જી.નર્મદા.