MK યુનિવર્સિટી ભાવનગર દ્વારા ડિગ્રી ફોર્મ શરૂ... 


ડિગ્રી ફોર્મ શરૂ... 

કાયમી ડિગ્રી ફોર્મ ભરવાની તા. : 05/11/2020 TO 05/12/2020 
કામચલાઉ ડિગ્રી ફોર્મ ભરવાની તા. : 05/11/2020 TO 31/12/2020 


>>> કાયમી ડિગ્રી ફી : Rs. 230/- 
>>> કામચલાઉ ડિગ્રી ફી : Rs. 265/-


>>  આથી દરેક વિધાર્થીને જણાવવાનું કે પ્રથમ વખત ફી ભર્યા પછી જો ફી કન્ફોર્મ ન બતાવે તો 48 કલાક સુધી રાહ જોવાની રહશે ફરીવાર ફી ભરવાની જરૂર નથી, જો 48 કલાક સુધીમાં ફી ભર્યા નું કન્ફોમેશન ન આવે તો પરીક્ષા વિભાગ નો સંપર્ક કરવાનો રહશે અથવા તો આ ઈ-મેલ ( degree@mkbhavuni.edu.in ) પર મેલ કરવાનો રહશે. મેલ માં ટ્રાન્જેક્શન નંબર અને ફોર્મ નંબર ખાસ લખવો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


કાયમી ડિગ્રી ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો. 

https://www.mkbhavuni.edu.in/online_degree/portal/mkbu-online-degree-portal/index.php?page=reg_form


કામચલાઉ ડિગ્રી ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો. 

https://www.mkbhavuni.edu.in/online_degree/portal/mkbu-online-degree-portal/index.php?page=provisional_reg_form