અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી....
પોસ્ટ : મેડિકલ ઓફિસર
લયકાત : MBBS
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 19/11/2020 (ગુરુવાર)
રજીસ્ટ્રેશન સવારે : 10 થી 11 વાગ્યા સુધી.
ઇન્ટરવ્યુ : 11.30 થી શરૂ....
સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની રૂમ,
પ્રથમ માળ, આરોગ્ય ભવન,
ગીતામંદિર બસ સ્ટોપ પાસે,
ગીતામંદિર રોડ, અમદાવાદ.