સરકારી ITI દ્વારકા દ્વારા ભરતી.... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સટ્રક્ટર 

પગાર : Rs. 14,040/- 

છેલ્લી તા. : 25/11/2020 સાંજે 5 વાગ્યા સુધી... 

અરજી મોકલવાનું સરનામું : 
આચાર્યશ્રી, ITI દ્વારકા, હોસ્પિટલ રોડ, 
દ્વારકા, જી.દેવભૂમિ દ્વારકા. 361335