આયુર્વેદિક અને હોમિયોપેથિક  એડમિશન અંગે... 

આથી દરેક વિદ્યાર્થિઓને જાણ થાય કે એડમિશન કમિટી દ્વવારા વેબસાઈટ પર તાજેતરમાં Advertisement For New Registration after lower cut off ની જાહેરાત કરવામા આવી છે, એ ફક્ત કટ-ઓફ નીચે ગયા બાદ નવા એલીજીબલ વિધ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરવા માટે છે. જે વિધ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરેલ છે અને હેેેેલ્પ સેેંટર પર અસલ ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરાવ્યા હોય તમણેે ફરીથી આ પ્રોસેસ કરવાની નથી.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

PIN માટે 
http://medadmgujarat.ncode.in/UG/Purchase_PIN.aspx
રજીસ્ટ્રેશન માટે 
http://medadmgujarat.ncode.in/UG/Candidate/Authenticate.aspx
લૉગિન માટે 
http://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx



મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક 4th રાઉન્ડ એડમિશન અંગે... 



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

મહત્વપૂર્ણ સુચના 

  • તા. ૨૩.૧૨.૨૦૨૦ ના રોજ અત્રેની પ્રવેશ સમિતિની શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટેની ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમની તમામ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવે છે.
  • ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ. તેમજ ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિ દ્વારા યોજવામાં આવનાર આયુર્વેદ અને હોમીઓપેથીના પ્રવેશ રાઉન્ડમાં પણ ભાગ લઇ શકશે નહિ.
  • અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવેલ ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમના મોપ-અપ રાઉન્ડના અંતે કૂલ ૮૦૪ બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે; જ્યારે ૪૪૫ બેઠકો અત્રેની પ્રવેશ સમિતિ ના મેરિટ-લિસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને ઓફર કરવા છતાં ખાલી રહેલ છે. આમ, પ્રવેશ ન થતા આ ખાલી રહેલ બેઠકો જે-તે સંસ્થાને પરત કરવામાં આવે છે.
  • ખાલી રહેલ બેઠકો હવે પછી તમામ સંસ્થાએ જાતે, યોગ્ય લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા (NEET-UG-2020) નાં મેરીટ લિસ્ટ મુજબ ભરવાની રહેશે. દરેક સંસ્થાએ તમામ પ્રવેશ કાર્યવાહી ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી તેમજ આરોગ્ય વિભાગ, ભારત સરકારના સમયપત્રક (પ્રવેશ શીડ્યુલ) મુજબ પૂરી કરવાની રહેશે.


તા. ૨૧.૧૨.૨૦૨૦ ના રોજ યોજવામાં આવેલ મોપ-અપ રાઉન્ડ ના કાર્યક્રમના અંતે મેડિકલ (MBBS) ની દરેક કોલેજમાં દરેક ક્વોટા અને કેટેગરીમાં બધી જ બેઠકો ભરાઈ ગયેલ છે. આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડિકલ (MBBS) અભ્યાસક્રમ માટેની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આથી મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ. તેમજ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિ દ્વારા યોજવામાં આવનાર આયુર્વેદ અને હોમીઓપેથીના પ્રવેશ રાઉન્ડમાં પણ ભાગ લઇ શકશે નહિ.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

 **************

Instructions for Mop-Up (Offline) Round of Counseling (For MBBS & BDS Only) [16 December, 2020 .04:00 PM ]

  • Vacant Seats (Non-Reported & Cancelled Seats) for Mop-up round (M.B.B.S & B.D.S) 
  • Round-02 Cancel Candidate List 
  • Round-02 Non-Reported Candidate List 
  • Mop-Up Round - Schedule 
  • Mop-Up Round - Instuctions 
  • Consent Data for Mop-Up (Offline) Round of Counseling (For MBBS & BDS Only) 
  • Due to Bank Holiday on 20.12.2020 (Sunday), Tuition Fees will be accepted by Demand Draft(s) only. [તા. 20.12.2020 (રવિવાર) ના રોજ બેંક હોલિડે હોવાથી ટ્યુશન ફી માત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ સ્વીકારવામાં આવશે.]
  • All the candidates are instructed to see the vacancy status available for Mop up round and closure of second round. The admission committee shall allot the seats as on available vacancy and also vacancy arise due to cascading effect of that particular seats. [તમામ ઉમેદવારને મોપ-અપ રાઉન્ડ માટેની ખાલી બેઠકો અને બીજા રાઉન્ડનું ક્લોઝર જોવાની સલાહ આપવામાં આવે છે. પ્રવેશ સમિતિ ઉપલબ્ધ ખાલી બેઠકો અથવા ઉચ્ચ મેરીટ ધરાવતા ઉમેદવારને પ્રવેશ મળતા તેમના દ્વારા ખાલી પડતી આનુંશાન્ગિક બેઠકો પર પ્રવેશની ફાળવણી કરશે.]
  • મોપ-અપ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ (Consent) આપવાની તારીખ ૧૪-૧૨ -૨૦૨૦ સવારે ૧૦ વાગ્યા સુધી લંબાવાયેલ છે .
  • The detailed schedule of Mop-Up round (with date, time and merit no.) will be displayed on website after completion of Consent Process for Mop-Up round. [મોપ-અપ રાઉન્ડનો વિગતવાર કાર્યક્રમ (તારીખ, સમય અને મેરિટ નંબર સાથે) વેબસાઇટ પર મોપ-અપ રાઉન્ડ માટેની સંમતિ ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.]

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


INSTRUCTIONS FOR ADMISSION CANCELLATION

The candidates, who have confirmed their admission after submitting the original documents at the Help Center, and want to cancel the admission, can cancel their admission at Help Center [where candidate has submitted Original Documents for admission confirmation] from 15/12/2020, 10.30 am till 3.00 pm on 16/12/2020.

***********************

Instructions for Mop-Up (Offline) Round of Counseling (For MBBS & BDS Only) [11 December, 2020 .11:38 AM ]
મોપ-અપ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ (Consent) આપવાની તારીખ ૧૪-૧૨ -૨૦૨૦ સવારે ૧૦ વાગ્યા સુધી લંબાવાયેલ છે .

***********************

The detailed schedule of Mop-Up round (with date, time and merit no.) will be displayed on website after completion of Consent Process for Mop-Up round. [મોપ-અપ રાઉન્ડનો વિગતવાર કાર્યક્રમ (તારીખ, સમય અને મેરિટ નંબર સાથે) વેબસાઇટ પર મોપ-અપ રાઉન્ડ માટેની સંમતિ ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.]

***********************

ક્લોઝર નો નિયમ

તમને તમારી પસંદગી અનુસાર ACPUGMEC દ્વારા આપના મેરીટ નંબર અનુસાર પાછલા રાઉન્ડમાં એક બેઠક ફાળવવામાં આવે છે. પછીના રાઉન્ડમાં તમને તે જ કોલેજ અને શાખાઓની પસંદગીઓ પર પ્રવેશ આપવામાં આવશે, જે અગાઉના રાઉન્ડમાં તમને પ્રવેશ મળ્યો છે તે સંખ્યા ઉપર હોય. નીચલી પસંદગીઓ પર તમને પ્રવેશ આપવામાં આવશે નહીં.
દા.ત. વિદ્યાર્થીનો મેરીટ નંબર ૧૨૦ છે અને તે પ્રથમ રાઉન્ડ માટે તેની પસંદગી નીચે પ્રમાણે છે: (૧) બી.જે.મેડિકલ કોલેજ, અમદાવાદ (૨) શ્રીમતી. એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ (૩) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, સોલા, અમદાવાદ (૪) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર (૫) સરકારી મેડિકલ કોલેજ, વડોદરા. વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં અમદાવાદની એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં બીજી પસંદગીના નંબર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તે બીજા રાઉન્ડમાં તે વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે. પરંતુ પ્રથમ રાઉન્ડમાં વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાં છેલ્લો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનો મેરીટ નંબર ૧૪૦ હતો. આનો અર્થ એ કે વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડમાં તેના મેરીટ નંબર પ્રમાણે વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકત. હવે બીજા રાઉન્ડમાં કે પછીના રાઉન્ડમાં, વિદ્યાર્થી બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદમાં પ્રવેશ લઈ શકે છે, પરંતુ વિદ્યાર્થીને સરકારી મેડિકલ કોલેજ, વડોદરા માં ક્લોઝરના નિયમ મુજબ પ્રવેશ નહીં મળે.

***********************

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ફાઇનલ રાઉન્ડ ની કોલેજ ફાળવણી જાહેર... 


2nd રાઉન્ડ માટે 
👇👇

>>> Advertisement For 2nd Round Of Online Choice Filling And Allotment : અહી ક્લિક કરો
>>> Process for Participation for 2nd Round and Subsequent Round : અહી ક્લિક કરો
>>> Guidelines for Choice Filling: અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


First Round Result Published 

ફાળવણી લિસ્ટ (મેરીટ પ્રમાણે) : અહી ક્લિક કરો
ફાળવણી લિસ્ટ (ઇન્સ્ટીટ્યુટ પ્રમાણે) : અહી ક્લિક કરો
છેલ્લો રેન્ક : અહી ક્લિક કરો

Authority Letter For Original Documents Submission : Click Here


ફ્રીશિપ કાર્ડ ધરાવતાં SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સૂચના: જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડ ધરાવે છે તેમને ફાળવેલ એડમિશન કન્ફર્મ કરાવવા માટે બેંક ખાતે કોઈપણ જાતની ફી ભરવાની જરૂરિયાત રહેતી નથી. આવા વિદ્યાર્થીઓએ એપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે એડમિશન કન્ફર્મ કરાવવા માટે જરૂરી પ્રમાણપત્રો અને ફ્રીશિપ કાર્ડ સાથે જવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે જ ફી માફી માટેની યોગ્ય પ્રક્રિયા કરવામાં આવશે.


મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન મોક રિઝલ્ટ અને 1st રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૂ... 

Imporatant Instruction 

**  ACPUGMEC જે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદીક તથા હોમિયોપેથી કોલેજને કાઉન્સિલની માન્યતા મળે તે કોલેજોની જ સીટોની ફાળવણી પ્રથમ રાઉન્ડમાં કરી શકશે. તો જે કોલેજની માન્યતા આજ દિન સુધી મળેલ નથી તેને જ્યારે માન્યતા આવશે ત્યારે હવે પછીના રાઉન્ડમાં સમાવેશ કરી વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. આથી દરેક રાઉન્ડમાં વિદ્યાર્થીઓને તેમની ચોઈસીસની દરેક કોલેજની ચોઈસ ફિલિંગ કરવા જણાવવામાં આવે છે. (હાલમાં માન્યતા હોય કે ના હોય વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગ કરવી). માન્યતા આવ્યા બાદ જ જે તે કોલેજની સીટોની ફાળવણી કરવામાં આવશે જે દરેક વિદ્યાર્થી તથા વાલીની નોંધ લેવી.


>>>  સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજનુ સ્થળાંતર કરવા બાબત : અહી ક્લિક કરો
>>>  Seat Matrix including PwD seats for 1st Round : અહી ક્લિક કરો
>>>  Seat Matrix of PwD seats for for 1st Round : અહી ક્લિક કરો


1st રાઉન્ડ ચોઈસ ફિલિંગ તારીખો
👇👇

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન મેરીટ જાહેર... 

UG Merit 2020 [20th November, 2020 .9:00 PM ] 


મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન મોકરાઉન્ડ અને ચોઈસ ફિલિંગ માટે તારીખ જાહેર... 


ચોઈસ ફિલિંગ માટે તારીખ
👇👇👇

Mock Round [19th November, 2020 .12:20 PM ]

The Merit No. shown here is temporary. Provisional Merit No. will be declared after verification of all certificates. [અહીં દર્શાવેલ મેરીટ નંબર તદ્દન હંગામી છે. જ્યારે પ્રોવિઝનલ મેરીટ નંબર બધા જ પ્રમાણપત્રોની ખરાઇ કર્યા બાદ જાહેર કરવામાં આવશે.]
SCHEDULE AND IMPORTANT INSTRUCTIONS FOR THE MOCK ROUND : અહી ક્લિક કરો 
NHL Local Quota Candidate List : અહી ક્લિક કરો 
SMC Local Quota Candidate List : અહી ક્લિક કરો 


મહત્વપૂર્ણ સૂચના [12th November, 2020 .11:00 AM ]


આથી દરેક વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક તથા હોમિયોપેથીના સ્નાતક અભ્યાસક્રમ માટેની પ્રવેશ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૧૧.૧૧.૨૦૨૦ ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. અત્યારે પ્રવેશ સમિતિ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જમા કરાવવામાં આવેલ દરેક પ્રમાણપત્રોની ચકાસણી/ફેરચકાસણી ની પ્રક્રિયા ચાલુ છે. જો કોઈ પણ વિદ્યાર્થીના પ્રમાણપત્રમાં કોઈ પણ પ્રકારની ભૂલ-ચૂક હશે તો પ્રવેશ સમિતિ દ્વારા જે-તે વિદ્યાર્થીને, પ્રવેશ સમિતિ ખાતે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. અને જે-તે વિદ્યાર્થીએ પ્રવેશ સમિતિ દ્વારા આપવામાં આવેલ સમયગાળામાં તેની પૂર્તતા કરવાની રહેશે. આથી, દરેક વિદ્યાર્થી અને વાલીને જણાવવામાં આવે છે કે હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને, જરૂરિયાત ના હોય તો કોઈપણ હેલ્પ સેંટર અથવા CCR, ગાંધીનગરની મુલાકાત લેવી નહિ.
આમ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, આ પ્રમાણપત્રોની ચકાસણી/ફેરચકાસણી ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અંદાજીત બીજા ૧૦ કે તેથી વધુ દિવસની જરૂરિયાત રહેશે. ત્યારબાદ જ પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે જે પ્રવેશ સમિતિની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માં પણ કોઈ પણ વિદ્યાર્થીને ભૂલ જણાય તો આ ભૂલના નિરાકરણ માટે પ્રવેશ સમિતિ દ્વારા યોગ્ય સમય આપીને જરૂરી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.


>>> દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની મેડિકલ બોર્ડમાં રૂબરૂ હાજર રહેવા માટેની સૂચનાઓ
👇👇👇👇👇


>>>વિકલાંગ ઉમેદવારરોનું લિસ્ટ : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

એડમિશન ફોર્મ સમયની માહિતી : અહી ક્લિક કરો