આણંદ જીલ્લામાં મધ્યાન ભોજન યોજના હેઠળ ભરતી... 


::: પોસ્ટ ::: 

  • જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર (પગાર : Rs. 10,000/-)
  • તાલુકા MDM સુપરવાઇઝર (પગાર : Rs. 15,000/-)
ફોર્મ મેળવવાની છેલ્લી તા. : જાહેરાતના દિન-7 માં 
જાહેરાત તા. : 05/11/2020 

અરજી મેળવવાનું સ્થળ : 
નાયબ કલેક્ટરની કચેરી, મધ્યાન ભોજન યોજના શાખા, 
3 જો માળ, 'બ' વિંગ, જિલ્લા કલેક્ટર કચેરી, આણંદ.