નેશનલ હેલ્થ મિશન અરવલ્લી દ્વારા ભરતી... 


પોસ્ટ : સ્ટાફ નર્સ 

પગાર : Rs.13000/- 

લયકાત : GNM 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 11/11/2020 બુધવાર 

રજીસ્ટ્રેશન સમય : 10 થી 12 વાગ્યા સુધી. 

સ્થળ : અધિક્ષકશ્રીની કચેરી, કોટેજ હોસ્પિટલ, ભિલોડા, જી.અરવલ્લી.