GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા ભરતી... 


સ્થળ : ગોધરા 

પોસ્ટ : એપ્રેન્ટિસ 

::: ટ્રેડ ::: 

  • COPA 
  • મોટર મિકેનિક 
  • ડીઝલ મિકેનિક 

  • શરૂ થયાની તા. : 02/11/2020 
  • અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તા. : 07/11/2020 
  • અરજી ફોર્મ જમા કરવાની છેલ્લી તા. : 08/11/2020 
અરજી ફોર્મ મેળવવાનું સ્થળ : 
ST વિભાગીય કચેરી, ST નગર ભૂરવાવ, 
ગોધરા ખાતે વહીવટી શાખામાં 




એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો