SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા 12 પાસ પર ભરતી.... 


પોસ્ટ : CHSL પરીક્ષા-2020 

ફોર્મ ભરવાની તારીખમાં ફરી વધારો... 

::: વધારેલ તારીખ અંગે નોટિસ II :::
👇👇👇


  • ફોર્મ શરૂ થયાની તા. : 06/11/2020 
  • છેલ્લી તા. : (વધારેલ તા. : 26/12/2020 23.30 સુધી. ) 
  •  ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : 28/12/2020 (23.30 કલાક સુધી) 
  • ઓફલાઇન ચલણ મેળવવાની છેલ્લી તા. : 30/12/2020  (23.30 કલાક સુધી)
  • ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 01/01/2021
  • કોમ્પ્યુટર બેઝ પરીક્ષા (Tier-I) : 12/04/2021 થી 27/04/2021 
::: પોસ્ટ ::: 
>>>> લોવર ડિવિઝન ક્લાર્ક 
(પગાર : Rs. 19,900/- થી Rs.  63,200/- )
>>>> પોસ્ટલ આસિસ્ટન્ટ (PA) / સોર્ટિંગ આસિસ્ટન્ટ (SA)
(પગાર : Rs. 25,500/- થી Rs.  81,100/-)
>>>> ડેટા એન્ટ્રી ઓપરેટર 
(પગાર : Rs. 25,500/- થી Rs.  81,100/-)
>>>> ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A 
(પગાર : Rs. 25,500/- થી Rs.  81,100/-)

**>> હાલ જગ્યા અંગેની માહિતી મુકેલ નથી જેથી કરી વેબસાઇટ પર ચેક કરતું રહેવું... 

*** ઉંમર : 18 થી 27 
(ઉમેદવાર ની ઉંમર તા. : 02/01/1994 થી 01/01/2003 વચ્ચેની હોવી જોઈએ.)


::: ઉંમરમાં છૂટછાટ ::: 
👇👇👇


લાયકાત : 12th પાસ 

ચલણ 
*** SC/ST/વિકલાંગ / એક્સ સર્વિસમેન/સ્ત્રી ઉમેદવાર માટે : ચલણ નથી.
*** અન્ય ઉમેદવાર માટે : Rs.100/-
 

::: પરીક્ષા કેન્દ્ર ::: 
👇👇👇




::: પરીક્ષાનો અભ્યાસક્રમ (Syllabus) ::: 
👇👇👇


::: સિલેક્સન પ્રક્રિયા ::: 
👇👇👇
  • Tier-I (Computer Based Examination)
  • Tier-II (Descriptive Paper)
  • Tier-III (Skill Test/ Typing Test)

::: ડૉક્યુમેન્ટ વેરિફિકેશન સમયના ડૉક્યુમેન્ટ ::: 
👇👇👇



 
**  જાતિનો દાખલો વગેરે ફોર્મેટ કેવી હોવી જોઈએ તે અંગેની ફોરર્મેટ : અહી ક્લિક કરો
** ફોર્મ કઈ રીતે ભરવું ?? : અહી ક્લિક કરો 


::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ 
  • ધો.10 અને 12ની માર્કશીટ 
  • ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો હોય તો)
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
  • જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે ID પાસવર્ડ
નોંઘ : 
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ના ખબર હોય તો ફોરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 

ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો 
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે 
https://ssc.nic.in/

::: નોંધ ::: 
>>>>  જો અગાઉ SSC (સ્ટાફ સિલેક્સન ) ની ભરતી માં ફોર્મ ભરેલ હોય તો તે જ રજીસ્ટ્રેશન ID પાસવર્ડની મદદથી  ફોર્મ ભરી શકાશે, ફરી રજીસ્ટ્રેશન નહીં કરવું પડે. 
>>>>  અને જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને એમાં કોઈ ફેરફાર કરવો હોય તો ફોર્મ ભરતા પહેલા ફેરફાર કરી લેવો, ફોર્મ ભર્યા પછી ફેરફાર થશે નહીં. 
>>>>  ફોર્મ ભરતા સમયે ઉમેદવારે મોબાઈલ નંબર કાયમી અને સાથે રહેતો હોય તે જ આપવો. 
>>>>  રજીસ્ટ્રેશન અને ફોર્મ કાળજી પૂર્વક ભરવું, કોઈ ભૂલ ના રહે તેની કાળજી લેવી.