ઇન્ડિયન આર્મી ઓપન ભરતી 

ARO Jamnagar

એડમિટ કાર્ડ શરૂ... 

>>>એડમિટ કાર્ડની PDF ફાઇલ ડાઉનલોડ કરી ઓપન કરો ત્યારે યુઝરનેમ (પાસવર્ડ) તરીકે ઈમેઈલ ID એન્ટર કરવું... 

એડમિટ કાર્ડ માટે અગત્યની સૂચના 
એડમિટ કાર્ડ બ્લેક & વ્હાઇટ માં (લેઝર પ્રિન્ટરમાં) પ્રિન્ટ કરવી 
એડમિટ કાર્ડ વાળવું નહીં

સાથે લઈ જવાના ડૉક્યુમેન્ટ 
  • ભરતી રેલી માં 15 પાસપોર્ટ સાઈઝના ફોટા લઈ જવા 
  • ધો.10 અને 12ની ઓરીજનલ માર્કશીટ (જે લાગુ પડે તે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) (ઓરીજનલ)
  • જાતિનો દાખલો / ડોમિસાઈલ સર્ટિ (ઓરીજનલ)
  • આધાર કાર્ડ (ઓરીજનલ)
  • પોલીસ વેરિફિનેકેશનનો દાખલો
  • NCC સર્ટિ જો હોય તો (ઓરીજનલ)
  • એફિડેવિટ (ઓરીજનલ)
  • કોરોના અંગેનો ટેસ્ટ 
  • કોરોના ટેસ્ટ રેલી રિપોર્ટિંગ તારીખનાં 72 કલાક દરમિયાન કરાવેલ હોવો જોઈએ
નોંધ : એડમિટ કાર્ડમાં આપેલ તમામ સૂચના કાળજી પૂર્વક વાંચી લેવી...  

આર્મી ભરતી ફોર્મની ફાઇનલ પ્રિન્ટ (રોલ નંબર સાથે) વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે... તો જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તેઓએ ફાઇનલ પ્રિન્ટ વેબસાઇટ પર લૉગિન થઈ ડાઉનલોડ કરી લેવાની રહેશે... 

>>> ફોર્મની PDF ફાઇલ ડાઉનલોડ કરી ઓપન કરો ત્યારે યુઝરનેમ (પાસવર્ડ) તરીકે ઈમેઈલ ID એન્ટર કરવું... 

ભરતી ફોર્મ સમયની માહિતી 
👇👇👇

માર્ચ માહિનામાં જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું હોય, તેમણે ફરીવાર ફોર્મ ભરવાનું રહશે... 
જૂના ભરેલ ફોર્મ રદ થયા છે. 


(સ્થળ : દેવભૂમિ દ્વારકા)

(ભરતી ફક્ત પુરુ માટે છ.)
🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ

ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.

અગત્યની સૂચના 


>>>>> આર્મી ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જો કોઈ ઉમેદવારને ફોર્મ ભરવાનું બાકી હોય તો વહેલી તકે ફોર્મ સંપૂર્ણ વિગત સાથે ભરી દેવું, અને જો ફોર્મ Submit થઈ ગયું હોય તો એક વાર નિરાંતે ફોર્મ ની તમામ વિગત જોઈ લેવી જો કોઈ ફેરફાર હોય તો વહેલી તકે ફેરફાર કરાવી લેવો, છેલ્લી તારીખ પૂરી થયા પછી કોઈ પણ ઉમેદવાર ફોર્મ નહીં ભરી શકે અને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકે જેની ખાસ નોંધ લેવી...

અગત્યની સૂચના 
>>>>> ભરતી ફોર્મ પૂરી થયાની છેલ્લી તારીખ પછી રોલ નંબર જનરેટ થશે. 
>>>>> ફોર્મ ની ફાઇનલ પ્રિન્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા પછી મેળવી શકાશે. 
>>>>> ઉમેદવાર ફોર્મ રદ (Cancel) કરવું હોય અથવા સુધારવધારા (Edit) કરવું હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી કરી શકાશે. 
>>>>> ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા પછી કોઈ ફેરફાર કે સુધારા વધારા કરી શકાશે નહીં. 
>>>>> ફોર્મ ભર્યા પછી જો ફોર્મમાં કોઈ સુધારા વધારા કરેલ હોય તો ફરજિયાત સબમિટ બટન પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરવું. 
>>>>> ફોર્મ ભર્યા પછી ફોર્મની પ્રિન્ટ સાથે એફિડેવિટ ફોર્મ મેળવી લેવું અને ભરતીમાં એફિડેવિટ કરાવી સાથે લઈ જવું. 
>>>>> ફોર્મ ભર્યા પછી ચોકકસપણે આખું ફોર્મ એકવાર જોઈ લેવું અને જો કોઈ ફેરફાર હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ફેરફાર થઈ જશે.. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય..


(ભરતી ફોર્મ ભરવા છેલ્લી તા. : 18/01/2021) 

    ✅  ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહેશે..

    ⇒  ફોર્મ ભરવાની તારીખ :
          10 ડિસેમ્બર 2020 થી 18 જાન્યુઆરી  2021

    ⇒  એડમિટ કાર્ડની તારીખ :
          22/01/2021 થી 27/01/2021 


    ✅ ઓપન ભરતી(રેલી)માં હાજર થવાની તારીખ..

    🔹 01/02/2021  થી 15/02/2021 

    ભરતી અંગેની નવી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

    વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


    ➤  નીચેના જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ભરતી.

    ⇒  અમરેલી 
    ⇒  જામનગર 
    ⇒  પોરબંદર 
    ⇒  રાજકોટ 
    ⇒  ભાવનગર 
    ⇒  જુનાગઢ  
    ⇒  સુરેન્દ્રનગર 
    ⇒  કચ્છ
    ⇒  ગીર સોમનાથ 
    ⇒  બોટાદ 
    ⇒  મોરબી 
    ⇒  દેવભૂમિ દ્વારકા
    ⇒  દીવ (UT) 

     પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  

    ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
    ઊંચાઈ : 168
    વજન : 48 Kg
    છાતી 
    76 cm ફુલાવ્યા વગરની છાતી
    81 cm ફુલાવેલી છાતી
    લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)


     પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  

    ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
    ઊંચાઈ : 168
    વજન : 48 Kg
    છાતી 
    76 cm ફુલાવ્યા વગરની છાતી
    81 cm ફુલાવેલી છાતી
    લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)



     પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી 

    ઉંમર : 17.5 થી 21 વર્ષ 
    (જન્મ તા. 01/10/1999 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
    ઊંચાઈ : 168
    વજન : 50 Kg
    છાતી :
    77 cm ફુલાવ્યા વગરની છાતી
    82 cm ફુલાવેલી છાતી
    લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)


     પોસ્ટ : સોલ્જર ટેકનિકલ

    ઉંમર : 17.5 થી 23 વર્ષ
    (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
    ઊંચાઈ : 167
    વજન : 50 Kg
    છાતી ⇓
    76 cm ફુલાવ્યા વગરની છાતી
    81 cm ફુલાવેલી છાતી
    લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)

     પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ

    ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
    ઊંચાઈ : 167
    વજન : 50 Kg
    છાતી 
    77 cm ફુલાવ્યા વગરની છાતી
    82 cm ફુલાવેલી છાતી
    લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


     પોસ્ટ : સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ 

    ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
    ઊંચાઈ : 162
    વજન : 50 Kg
    છાતી 
    77 cm ફુલાવ્યા વગરની છાતી
    82 cm ફુલાવેલી છાતી
    લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)


    તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.

    નોંધ :
    ⇛  8 પાસ ઉમેદવાર ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશે જેમાં નીચે આપેલ બે પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 
    1. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
    2. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)

    ⇛  10 પાસ પર ટ્રેડમેનમા ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 
    1. Artisan (Woodwork)-Tdn - કારીગર (લાકડાનું કામ)
    2. Chef (રસોઈયો)
    3. Dresser (U) - (મલમપટ્ટી કરનાર)
    4. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
    5.  Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)
    6. Painter & Decorater (પેઇન્ટર & સુશોભનના)
    7. Steward (વ્યવસ્થાકર્તા)
    8. Sopport Staff (ER) (સહાયક સ્ટાફ)
    9. Trailor (U) (ટ્રેઇલર)
    10. Washer man (ધોબી)


    ➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :

    1. ફોટો/સહી
    2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
    ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
    3. ધોરણ-10/12  ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
    4. આધાર કાર્ડ 

    હેલ્પલાઇન નંબર : 02882550346

    વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

    વેબસાઇટ માટે : અહી ક્લિક કરો




    Instructions on the submission page of the application: 

    > Roll No will be generated after the closing of online application. 
    > Application form can be downloaded after closing of online application. 
    > Candidates can edit/cancel the application till the closing of online application. 
    > No editing can be done after the closing of the online application. 
    > The changes in edit mode will take effect only after clicking on Submit Button.



    ભરતીમાં કોરોના અંગે અગત્યની સૂચના (Covis19) 
    👇👇👇

    >>>> કોરોના મેડિકલ રિપોર્ટ અંગે સર્ટિ નમૂનો (અહી ક્લિક કરો)