જોઇન ઇન્ડિયન નેવી દ્વારા ભરતી.... 


પોસ્ટ : 10+2 (B.Tech) Cadet Entry Scheme (PC) – Jul 2021

  • શરૂ થવાની તા. : 29/01/2021 
  • છેલ્લી તા. : 09/02/2021 
ઉંમર : 
ઉમેદવારની જન્મ તારીખ : 02/01/2002 થી 01/07/2004 સુધી... 

લાયકાત : ધો.12 સાયન્સ પાસ (70 %) સાથે અંગ્રેજીમાં 50 માર્કસ જરૂરી 

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://www.joinindiannavy.gov.in/en/account/account/register
લૉગિન માટે
https://www.joinindiannavy.gov.in/en/account/account/state