SMC (સુરત મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...... 


પોસ્ટ 

>>>  મ્યુનિસિપલ ચીફ ઓડીટર 
છેલ્લી તા. : 07/01/2021 
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
>>>  ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર
છેલ્લી તા. : 06/01/2021 
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


જાહેરાત ક્રમાંક : પી.આર.ઓ./ર૦પ૬ તા. ૧૯/૧ર/ર૦ર૦ થી સુરત મહાનગરપાલિકાની "મ્યુનિસિપલ ચીફ ઓડીટર" (જગ્યા-૦૧) (બિનઅનામત) કેડરની હાલ ખાલી પડનાર જગ્યા સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. ર૪/૧ર/ર૦ર૦ ના રોજ (સવારના ૧૦ઃ૩૦ કલાક) થી તા.૦૭/૦૧/ર૦ર૧ (રાત્રીના ર૩ઃપ૯ કલાક) દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.


જાહેરાત ક્રમાંક : પી.આર.ઓ./ર૦પ૮ તા. ૧૯/૧ર/ર૦ર૦ થી સુરત મહાનગરપાલિકાની "ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર" (જગ્યા-૦૨) કેડરની હાલમાં ખાલી રહેલ તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી /પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩/૧ર/ર૦ર૦ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી તા. ૦૬/૦૧/ર૦ર૧ રાત્રીના ૧૧:પ૯ કલાક દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

લાયકાત