NMMS ફોર્મ તારીખમાં વધારો.... 

  • ક્રમાંક:રાપબો/NMMS/૨૦૨૦/૩૭૮૨-૩૮૬૨ 
  • National Means Cum Merit Scholarship Scheme (For Standard VIII) 
  • નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા (ધોરણ-૮) 
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

છેલ્લી તા. : 31-Dec-2020

પરીક્ષા તા. : 28/02/2021 (અંદાજિત)

ઓનલાઈન ભરવાની થતી ફી 
જનરલ OBC માટે : Rs.70/- 
SC/ST/PWD : Rs.50/- 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • આધાર ડાયસ કોર્ડ (વિદ્યાર્થીઑ નો આધાર ડાયસ) 
  • સ્કૂલ ડાયસ કોર્ડ 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://sebexam.org/Application/FormInfo/index?id=zcGvy-Iqfcg=