શીતલ કુલ પ્રોડક્ટ્સ જી.આઈ.ડી.સી.અમરેલી
જગ્યાનું નામ :- લેબર
લાયકાત : ૧૦ પાસ થી ઓછુ ભણેલા તથા ૧૦ પાસ
ઉમર:- ૧૮ થી ૪૫ વર્ષ
ઉમર:- ૧૮ થી ૪૫ વર્ષ
પગાર:-
દિવસ- ૮૫૦૦ પ્રતિ માસ
રાત્રી-૧૦૦૦૦ પ્રતિ માસ
નોંધ:-
૧)ગુગલ ફોર્મ તારીખ ૧૯/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૧/૨૦૨૧ સુધી ભરી શકાશે
૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ:- ૨૯/૦૧/૨૦૨૧ થી જિલ્લા રોજગાર કચેરી અમરેલી ખાતે રૂબરૂ ઈન્ટરવ્યું લેવાશે જે માહિતી માટે આપના ઈ-મેઈલ પર માહિતી આવશે.
૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ:- ૨૯/૦૧/૨૦૨૧ થી જિલ્લા રોજગાર કચેરી અમરેલી ખાતે રૂબરૂ ઈન્ટરવ્યું લેવાશે જે માહિતી માટે આપના ઈ-મેઈલ પર માહિતી આવશે.
આ ફોર્મ તમે જાતે પણ ભરી શકશો...