જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • ડેટા એન્ટ્રી ઓપરેટર 
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ 
  • એંજિનિયર સુપરવાઇઝર 
  • બ્લોક કો-ઓર્ડિનેટર 
  • ક્લસ્ટર કો.ઓર્ડિનેટર 
  • SLWM કન્સલ્ટન્ટ 
  • મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન અને MIS કન્સલ્ટન્ટ
  • ટેકનિકલ હાઇજિન એન્ડ સેનિટેશન કન્સલ્ટન્ટ
છેલ્લી તા. : 05/02/2021 

ફોર્મ : ઓફલાઇન 

અરજી ફોર્મ પોસ્ટ A D કે સ્પીડ પોસ્ટ થી જ અરજી સ્વીકારવામાં આવશે... 

અરજી મોકલવાનું સરનામું : 
નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, 
રાજમહેલ કમ્પાઉન્ડ, 
કલેક્ટર કચેરીની બાજુમાં, 
અમરેલી-365601. 

<><><><> લાયકાત, પગાર, જગ્યા  <><><><>

👇👇👇