ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય...
>>>> પાત્રતાના માપદંડ
તબીબ સ્નાતકો રૂ.૪૦,૦૦૦/- લોન રૂ.૨૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર
કાયદાના સ્નાતકો રૂ.૭,૦૦૦/- લોન રૂ.૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
>>>> સહાયનું ધોરણ
>>>> રજુ કરવાના ડોક્યુમેંટ
*** પત્રક 'અ' અને 'બ' માટે : અહી ક્લિક કરો
(વિકસતી જાતી માટે)

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવાસય શરૂ કરવા માટે સહાય આપવા જોગવાઈ છે.
>>>> રજુ કરવાના ડોક્યુમેંટ
- અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ /ઘરવેરાની પહોંચ)
- આવકનો દાખલો
- જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
- જાત જામીનખત (પત્રક-બ મુજબ)
- મેડીકલ કાઉન્સીલ તરફથી મળેલ રજિસ્ટ્રેશન સર્ટીની પ્રમાણિત નકલ/ ફી ભર્યાની પહોંચની નકલ
- દવાખાનાના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી રજૂ કરવી
- ડોક્ટરી લાઇનનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું
- સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર
- અરજદારના ફોટો
*** પત્રક 'અ' અને 'બ' માટે : અહી ક્લિક કરો
*** વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx