મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન ફોર્મ ફરી શરૂ...... 


કોર્સ : મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક

::: અગત્યની તારીખો ::: 

  • ઓનલાઈન PIN ખરીદવા માટે તા. : 10/12/2021 થી 14/12/2021 સુધી... (બાપેરે 4 કલાક)
  • રજીસ્ટ્રેશન માટે : 10/12/2021 થી 14/12/2021 સુધી... (બાપેરે 6 કલાક)
  • અરજી ચકાસણી માટે છેલ્લી તા. : 15/12/2021 (બપોરે 4 કલાક)

PIN ફી : Rs.200/- + બેન્ક ચાર્જ 

ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • 10, 12 ની માર્કશીટ 
  • NEET રિઝલ્ટ 
  • મેડિકલ ફિટનેસ સર્ટિ
  • ઈમેઈલ ID 
  • મોબાઈલ નંબર 

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://medadmgujarat.ncode.in/UG/Index.aspx