છેલ્લી તા. : 18/12/2021
>>> બી.એ. / બી.એસસી./બી.સી.એ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેઓની દ્વિતીય સત્રની કૉલેજ ફી તેમજ યુનીવર્સીટી પરીક્ષા ફી ઓનલાઈન પોતાના જી. આર. નંબર નો ઉપયોગ કરી તા. ૧૮ - ૧૨ - ૨૦૨૧ સુધીમાં ભરી દેવા જાણ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો