સમરસ હોસ્ટેલ રિન્યુયલ એડમિશન વિદ્યાર્થીઑનું મેરીટ અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અંગે....
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન છેલ્લી તા. : 07/02/2021
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓનું લિસ્ટ : અહી ક્લિક કરો
******
સમરસ હોસ્ટેલ એડમિશન અંગે.... વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
સમરસ છાત્રાલયમાં રિન્યુ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત...જરૂરી ડૉક્યુમેન્ટ
નીચેના આધારો ફરજીયાત પણે બિડવાના રહેશે :
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
- L.C ની નકલ
- જાતીના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
- આવકના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
- આધારકાર્ડની નકલ
- જો વિધ્યાર્થી અંધ/અંપગ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
- જો વિધ્યાર્થી અનાથ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
- જો વિધ્યાર્થી વિધવાનુ સંતાન હોય તો તેના આધારો(સક્ષમ અધિકારી)
સમરસ છાત્રાલયમાં છાત્રોએ પાળવાના નિયમો : અહી ક્લિક કરો
https://samras.gujarat.gov.in/Admission/