અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. ઉત્તમ ડેરી અમદાવાદ દ્વારા ભરતી... 


પોસ્ટ 
ફિલ્ડ સુપરવાઇઝર 
લાયકાત : ગ્રેજ્યુએટ + 3 વર્ષનો અનુભવ + કોમ્પ્યુટર અંગે જાણકારી

ડ્રાઈવર 
લાયકાત : 12 પાસ + હેવી લાઇસન્સ +5 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ 

ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

  • છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 
  • જાહેરાત તા. : 01/02/2021 
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન