PNB (પંજાબ નેશનલ બેન્ક) સુરત દ્વારા ભરતી... 


પોસ્ટ : પ્યૂન (પટ્ટાવાળા)

ઉંમર : 18 થી 24 વર્ષ 

લાયકાત : 12 પાસ 

પગાર : Rs.14,500/- થી શરૂ... 

જગ્યા 

OBC-4, EWS-1, ઓપન-5 માટે જગ્યા. 

છેલ્લી તા. : 01/03/2021 (5 PM) સુધી. 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

ફોર્મ મોકલવાનું સરનામું 

પંજાબ નેશનલ બેન્ક, મંડળ કાર્યાલય, 
તુલસી કૃપા આર્કેટ (4થો માળ)આઈ માતા ચોક, 
સુરત-બારડોલી ચોક, સુરત-395010

>>> ફોર્મ અને જાહેરાત <<< 

👇👇👇