શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા ભરતી... 

પોસ્ટ 

  • આચાર્ય 
  • લેક્ચરર 
  • અંગ્રેજી લેક્ચરર 
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 20/02/2021 

સમય : 11 થી 2 કલાક દરમિયાન 

સ્થળ : દેવરાજ લો કોલેજ, 
દેવરાજ વિદ્યા સેવા સંકૂલ, 
બેઢીયા, વેજલપુર-વડોદરા રોડ, 
તા. કાલોલ જી. પંચમહાલ.