એગ્રીકલ્ચર યુનિવર્સિટી ગુજરાત દ્વારા જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા અંગે અગત્યની નોટિસ.... 


પોસ્ટ : જુનિયર ક્લાર્ક 

એડ નંબર : 02/2018 

કોમ્પ્યુટર પ્રોફેન્સી ટેસ્ટ તા. : 22/03/2021 થી 31/03/2021 દરમિયાન હાથ ધરવામાં આવશે...