PNB (પંજાબ નેશનલ બેન્ક) દ્વારા 12 પાસ પર ભરતી... 

પોસ્ટ : પ્યૂન (પટ્ટાવાળા)

લાયકાત : 12 પાસ 

ઉંમર : 18 થી 24 વર્ષ 

કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે... 

પગાર : Rs.14,500/- થી Rs.28145/- સુધી. 

છેલ્લી તા. : 02/03/2021 (5 વાગ્યા સુધીમાં)

નોકરી માટે સ્થળ 

  • ગાંધીનગર (જગ્યા:5)
  • બનાસકાંઠા  (જગ્યા:4)
  • મહેસાણા  (જગ્યા:7)
  • પાટણ  (જગ્યા:2)
  • સુરેન્દ્રનગર  (જગ્યા:3)
  • સાબરકાંઠા  (જગ્યા:1)

>>> જાહેરાત <<<
👇👇👇


જરૂરી ડૉક્યુમેન્ટ
  • 2 પાસપોર્ટ સાઇઝના ફોટા
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • ડોમિસાઈલ સર્ટિ
  • જન્મ તારીખનો દાખલો
  • ફોટો આઇડી પ્રૂફ
  • પાન કાર્ડ
  • વિકલાંગ હોય તો તે અંગેનું સર્ટિ
  • બીજા ડૉક્યુમેન્ટ જો લાગુ પડતાં હોય તો
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

ફોર્મ મોકલવાનું સરનામું : 
PNB બેન્ક, મંડળ કાર્યાલય, 
2 માળ, સેક્ટર-16, 
ઘ-4, ગાંધીનગર -382016  

 
>>  ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો



જાહેરાત ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો