PNB (પંજાબ નેશનલ બેન્ક) દ્વારા 12 પાસ પર ભરતી... 

પોસ્ટ : પ્યૂન (પટ્ટાવાળા)

લાયકાત : 12 પાસ 

ઉંમર : 18 થી 24 વર્ષ 

કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે... 

પગાર : Rs.14,500/- થી Rs.28145/- સુધી. 

છેલ્લી તા. : 26/02/2021 (5 વાગ્યા સુધીમાં)

નોકરી માટે સ્થળ 

  • અમરેલી 
  • જુનાગઢ 
  • રાજકોટ 
  • ગીર સોમનાથ 
  • પોરબંદર 
  • કચ્છ 
  • મોરબી 

>>> જાહેરાત <<<
👇👇👇




જરૂરી ડૉક્યુમેન્ટ
  • 2 પાસપોર્ટ સાઇઝના ફોટા
  • ધો.10ની માર્કશીટ 
  • ધો.12ની માર્કશીટ 
  • જો વધારે લાયકાત હોય તો તેની માર્કશીટ
  • ડોમિસાઈલ સર્ટિ
  • એડ્રેસ પ્રૂફ 
  • ઓળખાણ અંગેનું પ્રૂફ 
  • વિકલાંગ હોય તો તે અંગેનું સર્ટિ
  • રોજગાર કચેરીનું કાર્ડ જો હોય તો 
  • જાતિનો દાખલો (ઓપન સિવાય બધા માટે જાતિનો દાખલો ફરજિયાત)
  • જન્મ તારીખનો દાખલો
  • પાન કાર્ડ
  • અનુભવનો દાખલો જો હોય તો 
  • બીજા ડૉક્યુમેન્ટ જો લાગુ પડતાં હોય તો
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

ફોર્મ મોકલવાનું સરનામું : 
PNB બેન્ક, મંડળ કાર્યાલય, 
ચતુર્થ મંજિલ, પંજાબ નેશનલ બેન્ક ઓફિસર્સ ફ્લેટ,
જાગનાથ પ્લોટ-5 રાગનીક રોડ,
રાજકોટ-360001  


>>  ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


જાહેરાત ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો