નર્સિંગ, GNM, ANM, એડમિશન સાતમો (7th) મોપઅપ (ઓફલાઇન) રાઉન્ડની જાહેરાત...

સાતમો (7th) મોપઅપ (ઓફલાઇન) રાઉન્ડની જાહેરાત
[ ફક્ત સરકારી સંસ્થાની ખાલી રહેલ સીટો માટે]

ઓફલાઇન રાઉન્ડનો કાર્યક્રમ
👇👇👇




>>> (કાઉન્સેલિંગ માટે અત્યારે કોઈએ ગાંધીનગર આવવાનું નથી. માત્ર ઓફ્લાઈન રાઉન્ડમાં હાજર રહેવા માટે સંમતિ આપવાની છે. તમારા મેરીટ નંબર પ્રમાણે ગાંધીનગર કઈ તારીખે અને ક્યા સમયે આવવાનું છે તેની તેની વિગતવાર જાહેરાત ૧૯-૦૨-૨૧ ના રોજ વેબસાઈટ પર કરવામાં આવશે.)


[ ફક્ત સરકારી સંસ્થાની ખાલી રહેલ સીટો માટે]



>>>>  સાતમો (7th) મોપઅપ (ઓફલાઇન) રાઉન્ડ માં ભાગ લેવા માટે ONLINE સંમતિ (Consent) આપવા માટે અહીં ક્લિક કરો


નર્સિંગ, GNM, ANM, એડમિશન છઠ્ઠા રાઉન્ડ અંગે અપડેટ.... 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
 
******  
નર્સિંગ, GNM, ANM, એડમિશન પાંચમા રાઉન્ડ અંગે અપડેટ.... 

પાંચમો રાઉન્ડ -5 રીઝલ્ટ
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

શીટ ફાળવણી જાહેર... 

પાંચમો રાઉન્ડ -5 રીઝલ્ટ 



અલોટમેન્ટ લેટર તથા ફી ચલણ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
http://medadmgujarat.ncode.in/NUR/Candidate/Candidate_Default.aspx


>>> પાંચમાં રાઉન્ડના ચોઈસ ફીલિંગ તથા પ્રવેશ રદ કરાવવા ને લગતી માહિતી

  • સરકારી સંસ્થાઓમાં 25-01-2021 04:00 PM ની સ્થિતિએ ઉપલબ્ધ સીટોની વિગત : અહી ક્લિક કરો
  • પાંચમા રાઉન્ડના વિગતવાર કાર્યક્રમ ની જાહેરાત.(ફક્ત સરકારી સંસ્થાની ખાલી રહેલ સીટો માટે.) : અહી ક્લિક કરો
  • પાંચમા ઓનલાઈન ચોઈસ ફીલિંગ રાઉન્ડ વિશે વિસ્તૃત સમજ : અહી ક્લિક કરો
  • પાંચમા ઓનલાઈન ચોઈસ ફીલિંગ રાઉન્ડ વિશે અગત્યની સૂચનાઓ : અહી ક્લિક કરો 
  • સરકારી સંસ્થાઓમાં છેલ્લી સીટ મેરીટ નંબરથી ભરાઈ છે તેની વિગત : અહી ક્લિક કરો 
  • સરકારી સંસ્થાઓમાં છેલ્લી સીટ કયા મેરીટ નંબરથી ભરાઈ છે તેની વિગત(For BSC & GNM,Male Candidate) : અહી ક્લિક કરો 
  • પ્રવેશ રદ કરાવવા માટેનું ફોર્મ (અહીં ક્લિક કરો)
  • પ્રવેશ રદ કરાવવા માટેનો ઓથોરીટી લેટર (અહીં ક્લિક કરો)

<><><> અગત્યની તારીખો <><><>
👇👇

>>>  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


નર્સિંગ, GNM, ANM, એડમિશન ચોથા રાઉન્ડ અંગે અપડેટ.... 


ચોથા રાઉન્ડના ચોઈસ ફીલિંગ તથા પ્રવેશ રદ કરાવવા ને લગતી માહિતી



[Updated As on 07-Jan-2021 06:00 PM]

  • આ લીસ્ટમાં સામેલ સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓમાં નિયમ ૧૭ હેઠળ બારોબાર પ્રવેશ મેળવી શકાશે. : લિસ્ટ માટે : અહી ક્લિક કરો 
  • Institute Wise Admitted List(ત્રીજા રાઉન્ડના રીપોર્ટીંગ અને પ્રવેશ રદ કરવાની પ્રક્રિયા બાદ). : અહી ક્લિક કરો 
>>>  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ ફક્ત સરકારી સંસ્થાઓની ખાલી રહેલ સીટો માટે યોજાશે. 
તારીખો ની જાહેરાત માટે વેબસાઈટ જોતા રહેવું.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

નર્સિંગ, GNM, ANM, એડમિશન ત્રીજા રાઉન્ડ પછીનું અપડેટ.... 



નર્સિંગ, GNM, ANM, એડમિશન ત્રીજા રાઉન્ડ નું પરિણામ.... 

ત્રીજો રાઉન્ડ -3 રીઝલ્ટ 








  • નર્સિંગ, GNM, ANM, એડમિશન બીજા રાઉન્ડ બાદ ખાલી રહેતી શીટો... 




ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે સંમતિ અને ચોઈસ ફીલીંગ માટે.(અહી ક્લિક કરો )


જે સંસ્થાઓ ને નવી મંજુરી મળેલ છે તેમને તેની ફાઈલ ૧૯/૧૨/૨૦૨૦ સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં પ્રવેશ સમિતિમાં જમા કરાવવાની રહેશે. જે સંસ્થાઓની ફાઈલ મળશે તેજ સંસ્થાઓનો ૨૧/૧૨/૨૦ થી શરુ થતાં ચોઈસ ફીલિંગમાં સમાવેશ કરવામાં આવશે.
  • ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે સંમતિ અને ચોઈસ ફીલીંગ, તારીખ 21-12-2020 (સવારે ૧૦.૦૦) થી 23-12-2020 (રાત્રે ૮.૦૦) દરમ્યાન કરી શકાશે.
  • અગાઉ મેળવેલ પ્રવેશ રદ કરવાની છેલ્લી તારીખ 23-12-2020 (સાંજે ૪.૦૦ વાગ્યા સુધી).
  • પ્રવેશ રદ કરાવવા માટેનું ફોર્મ (અહીં ક્લિક કરો)
  • પ્રવેશ રદ કરાવવા માટેનો ઓથોરીટી લેટર (અહીં ક્લિક કરો)
>>>  Institute Wise Admitted List(બીજા રાઉન્ડના રીપોર્ટીંગ બાદ) : અહી ક્લિક કરો 
>>>  બીજા રાઉન્ડના રીપોર્ટીંગ બાદ સંસ્થાઓ માં ખાલી રહેલ સીટ ની યાદી. : અહી ક્લિક કરો 

નર્સિંગ, GNM, ANM, એડમિશન બીજા રાઉન્ડ માટે ની માહિતી....

દ્વિતિય રાઉન્ડ -2 રીઝલ્ટ

















ઓનલાઈન ચોઈસ ફીલિંગ બીજા રાઉન્ડ - 2 ની માહિતી 

>>>>   બીજા રાઉન્ડના વિગતવાર કાર્યક્રમ ની જાહેરાત (અહીં ક્લિક કરો) 
>>>>  બીજા ઓનલાઈન ચોઈસ ફીલિંગ રાઉન્ડ વિશે વિસ્તૃત સમજ (અહીં ક્લિક કરો) 
>>>>  બીજા ઓનલાઈન ચોઈસ ફીલિંગ રાઉન્ડ વિશે અગત્યની સૂચનાઓ (અહીં ક્લિક કરો) 
>>>>  લીસ્ટમાં દર્શાવેલ સંસ્થાઓમાં બીજા રાઉન્ડમાં સીટો ફાળવવામાં આવશે નહીં(અહીં ક્લિક કરો) 
>>>>  લીસ્ટમાં દર્શાવેલ સંસ્થાઓમાં બીજા રાઉન્ડમાં માત્ર પુરુષ ઉમેદવારોને સીટો ફાળવવામાં આવશે (અહીં ક્લિક કરો) 
>>>>  લીસ્ટમાં દર્શાવેલ સંસ્થાઓમાં બીજા રાઉન્ડમાં માત્ર કેટેગરીની સીટો ફાળવવામાં આવશે (અહીં ક્લિક કરો)

એડમીશન કેન્સલેસન માટે અહીં ક્લિક કરો 

પ્રવેશ રદ કરાવવા માટે ની માહિતી
તારીખ ૧૯-નવેમ્બર-૨૦૨૦ થી એડમીશન કેન્સલેસન ની પ્રકિયા હેલ્પ સેન્ટર ખાતે શરુ થશે.
પ્રવેશ રદ કરાવવા માટેની સમજ (અહીં ક્લિક કરો)
પ્રવેશ રદ કરાવવા માટેની સૂચનાઓ (અહીં ક્લિક કરો)
પ્રવેશ રદ કરાવવા માટેનું ફોર્મ (અહીં ક્લિક કરો)
પ્રવેશ રદ કરાવવા માટેનો ઓથોરીટી લેટર (અહીં ક્લિક કરો)

નર્સિંગ, GNM, ANM, એડમિશનરદ કરવા માટે ની માહિતી....



************************

નર્સિંગ, GNM, ANM, એડમિશન માટે પ્રથમ રાઉન્ડબાદની માહિતી....


તારીખ ૧૯-નવેમ્બર-૨૦૨૦ થી એડમીશન કેન્સલેસન ની પ્રકિયા હેલ્પ સેન્ટર ખાતે શરુ થશે.
>>>> Institute Wise Admitted List(પ્રથમ રાઉન્ડના રીપોર્ટીંગ બાદ)  : અહી ક્લિક કરો
>>>> પ્રથમ રાઉન્ડના રીપોર્ટીંગ બાદ સંસ્થાઓ માં ખાલી રહેલ સીટ ની યાદી : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

****************

નર્સિંગ, GNM, ANM, એડમિશન માટે પ્રથમ રાઉન્ડની માહિતી....


>>>  આપની ટ્યુશન ફી ઓનલાઈન પણ ભરી શકો છો. 
>>>  મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક તથા હોમિયોપેથી અભ્યાસક્રમ માટે આપે જો ફોર્મ ભર્યું હોય તો પહેલાં મેડીકલ એડમિશન માટેના હેલ્પ સેન્ટર પર જઈને આપના અસલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા અને ત્યાર બાદ આપને ફાળવેલ પ્રવેશ કન્ફર્મ કરાવવો. 

પ્રથમ રાઉન્ડ રીઝલ્ટ 

>>>>  Alloted List (મેરીટ નંબર પ્રમાણે સીટ ફાળવણી) : અહી ક્લિક કરો

>>>>  Alloted List (યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી)  અહી ક્લિક કરો

>>>>  Institute Wise Alloted (સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી)  અહી ક્લિક કરો

>>>>  Last Rank (સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી)  અહી ક્લિક કરો

>>>>  પુરુષ ઉમેદવારો માટે Last Rank (Male Candidate સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી)  અહી ક્લિક કરો

>>>>  મોક રાઉન્ડ માં સમાવિષ્ઠ કરેલ સંસ્થા ની યાદી  અહી ક્લિક કરો

વર્ષ ૨૦૨૦-૨૧ ની પ્રવેશ પ્રક્રિયા-1st Round રિઝલ્ટ, એલોટમેન્ટ લેટર, ફી ચલન તથા એપોઇન્ટમેન્ટ લેવા માટે.(અહી ક્લિક કરો ) 

  • પ્રથમ રાઉન્ડ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી,ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હેલ્પ સેન્ટરની એપોઈન્ટમેન્ટ તથા પ્રવેશ કન્ફર્મ કરવા માટેની વિસ્તૃત સૂચનાઓ..: અહી ક્લિક કરો

  • પ્રથમ રાઉન્ડ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી,ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હેલ્પ સેન્ટરની એપોઈન્ટમેન્ટ તથા પ્રવેશ કન્ફર્મ કરવા માટે અગત્યની સૂચનાઓ.: .અહી ક્લિક કરો

  • અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટે કવર પર લગાવવાના સ્ટીકરનો નમુનો.: અહી ક્લિક કરો
  • ટ્યુશન ફી ભરવા માટે માન્ય Axis બેંકની શાખાઓનું લીસ્ટ.: અહી ક્લિક કરો
  • અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટે માન્ય હેલ્પ સેન્ટરોનું લીસ્ટ. : અહી ક્લિક કરો
  • પ્રથમ રાઉન્ડમાં સમાવેશ ન કરેલ સંસ્થા ની યાદી. : અહી ક્લિક કરો.

મેરીટની વિગતો જોવા માટે : અહી ક્લિક કરો


પ્રથમ રાઉન્ડ કોલેજ ફાળવણી અંગેની વિગત જોવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://medadmgujarat.ncode.in/NUR/Candidate/Candidate_Default.aspx

હેલ્પ લાઇન 
(1) 9979710460   ફોન કરો

(2) 9979752268   ફોન કરો

(Time: 10:00 am to 4:00 pm) 
[જાહેર રજાઓ અને રવિવારના રોજ એડમીશન કમિટીની ઓફિસમાં રજા રહેશે.]

Email : nuradm20@gmail.com (બાજુમાં દર્શાવેલ ઈ-મેઇલ એડ્રેસ પર ઈ-મેઇલ કરતી વખતે આપનો યુઝર આઈડી સબ્જેકટ માં અવશ્ય લખવો.)

************************ 

નર્સિંગ, GNM, ANM, એડમિશન માટે પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ શરૂ.... 

>>>>>   પ્રથમ ઓનલાઈન ચોઈસ ફીલિંગ રાઉન્ડ ની છેલ્લી તારીખ ૦૧/૧૧/૨૦૨૦ છે. મોક રાઉન્ડ અથવા પ્રથમ રાઉન્ડમાં ચોઈસ ભરી નહીં હોય તો હવે પછીના રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડમાં આપના મેરીટ નંબરે મળવા પાત્ર સંસ્થામાં પ્રવેશ મળશે નહીં તે ધ્યાને લેવા વિનંતી છે.


પ્રથમ રાઉન્ડ-1 ની ચોઈસ ફીલીંગ કરવા માટે : અહીં ક્લિક કરો

(તા.૨૬/૧૦/૨૦૨૦ સવારે ૧૧.૦૦ થી ૦૧/૧૧/૨૦૨૦ રાત્રે ૧૧.૫૫ સુધી)


નર્સિંગ, GNM, ANM, એડમિશન માટે ચોઈસ એનાલિસિસ અંગે... 


મોક રાઉન્ડ દરમ્યાન આપે કરેલ ચોઈસનું એનાલિસિસ કેવી રીતે કરવું તેની સમજ : અહી ક્લિક કરો 
ઓનલાઈન ચોઈસ ફીલિંગ પ્રથમ રાઉન્ડ ની તારીખો (અહી ક્લિક કરો )
ઓનલાઈન ચોઈસ ફીલિંગ પ્રથમ રાઉન્ડ કેવી રીતે ચોઈસ ભરવી તેની સમજ (અહી ક્લિક કરો )

::: વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના ::: 

કોલેજ ચોઈસ કરતાં પહેલા તમારી પસંદગીની કોલેજોનું એક લિસ્ટ તૈયાર રાખો જેથી કરી ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરતી વખતે તમને કોઈ (Confusion) મૂંઝવણ ના રહે અને બને તેટલી વધુ કોલેજ પસંદ (ચોઈસ ફિલિંગ) કરવી...  (સરકારી તેમજ સેલ્ફફાઇનાન્સ વગેરે કોલેજો નું લિસ્ટ App તેમજ વેબસાઇટ પર મુકેલ છે.. 



ચોઈસ એનાલિસિસ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

http://medadmgujarat.ncode.in/NUR/Candidate/Candidate_Default.aspx


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

નર્સિંગ, GNM, ANM, એડમિશન માટે પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ અંગે.... 


નોંધ : આગળ જે ચોઈસ ફિલિંગ કરેલ છે તે મોક રાઉન્ડ માટે હતી હવે જે ચોઈસ ફિલિંગ કરવામાં આવશે તે ફાઇનલ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે...

 

**********************

નર્સિંગ, GNM, ANM, એડમિશન માટે કોલેજ ચોઈસ ફિલિંગ તારીખ જાહેર... 


ચોઈસ ફીલિંગ માટે કોઈ મર્યાદા નથી, શક્ય હોય તો આપની પસંદગી મુજબ ઉતરતા ક્રમમાં વધારે ચોઈસ ભરવી હિતાવહ છે. 

ચોઈસ ફિલિંગ (કોલેજ પસંદગી) શરૂ થવાની તા. : 17/10/2020 11.00 કલાકથી...

ચોઈસ ફિલિંગ (કોલેજ પસંદગી) છેલ્લી  તા. : 21/10/2020 11.55 સુધી... 



ઓનલાઈન ચોઈસ ફીલિંગ મોક રાઉન્ડ કેવી રીતે ચોઈસ ભરવી તેની સમજ : અહી ક્લિક કરો

સંસ્થાઓની માહિતી વર્ષ ૨૦૨૦-૨૧ as on 16-10-2020 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

***************

 નર્સિંગ, GNM, ANM, એડમિશન મેરીટ અંગે... 



મેરીટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

http://medadmgujarat.ncode.in/NUR/MeritDisplay.aspx

વધુ વિગત માટે : અહી ક્લિક કરો 

***************************************

GNM, ANM, નર્સિંગ એડમિશન માટે ખૂટતા ડૉક્યુમેન્ટ અંગે... 


અલગ અલગ કારણોસર જેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેવા ઉમેદવારોનું લીસ્ટ (Disqualified Candidate List) : અહીં ક્લિક કરો
 
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

***************

GNM, ANM, નર્સિંગ એડમિશન માટે ખૂટતા ડૉક્યુમેન્ટ અંગે... 


>>>> પ્રથમ બોર્ડમાં ગેરહાજર રહેલ તથા નવું રજીસ્ટ્રેશન કરાવેલ શારીરિક વિકલાંગ ઉમેદવારો માટે મેડીકલ બોર્ડ સમક્ષ તપાસ માટેની તારીખ(૦૧-૧૦-૨૦૨૦) નું લીસ્ટ : અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


>>>> આ સાથે નીચે દર્શાવેલ વિદ્યાર્થીઓ ના અધૂરા/ ખૂટતા ડોક્યુમેન્ટ નું લીસ્ટ મુકેલ છે, ડોક્યુમેન્ટ (ફક્ત JPEG ફોરમેટમાં ) ઇમેલ nuradm20@gmail.com પર અથવા વ્હોટસઅપ નંબર ૯૯૭૯૭૧૦૪૬૦ પર બે દિવસમાં મોકલી આપવા. મેસેજમાં યુઝર આઈડી ખાસ લખવો.

>>>> તારીખ ૨૧/૦૯/૨૦૨૦ સુધીમાં ખૂટતા ડોક્યુમેન્ટ્સ નહિ મળે તો અધૂરા પ્રમાણપત્રોને કારણે ફોર્મ રદ્દ થઇ શકે છે.


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

એડમિશન સમયની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો