SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા MTS ભરતી...
ઉંમર : 18 થી 25 વર્ષ
02-01-1996 and not later than 01-01-2003લાયકાત : 10 પાસ
જગ્યા : હાલ વેબસાઇટ પર મુકાયેલ નથી...
>>> અગત્યની તારીખો <<<
👇👇👇
- ફોર્મ શરૂ થયાની તા. : 05/02/2021
- છેલ્લી તા. : 21/03/2021 (23.30)
- ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : 23/03//2021 (23.30)
- ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. : 25/03/2021 (23.03)
- ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 29/03/2021 (બેન્ક ના કામના કલાકોમાં)
- પરીક્ષા તા. (TierI)(CBT) : 01/07/2021 થી 20/07/2021
- પરીક્ષા તા. (Tier II)(CBT) : 21/11/2021
પગાર : Rs,47,600/- થી શરૂ...
ચલણ :
અન્ય માટે : Rs.100/-
SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે : ચલણ નથી.
ઉંમરમાં છૂટછાટ, પરીક્ષા કેન્દ્રો, Syllabus, રાજ્ય પ્રમાણે સિલેક્ટ કરવાના થતાં કોડ વગેરે માહિતી માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે
https://ssc.nic.in/