કોવિડ-19 સંદર્ભેની કામગીરી માટે ભરતી (રાજકોટ)...
પોસ્ટ : FHW (ફિમેલ હેલ્થ વર્કર)
પગાર : Rs. 16,500/-
લાયકાત : FHW / ANM
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 30/03/2021 થી એપ્રિલ સુધી (જ્યાં સુધી જગ્યા ન ભરાય ત્યાં સુધી.)
રજીસ્ટ્રેશન સમય : 10.30 થી 11.30 સુધી...