GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી.... 


પોસ્ટ 
  • DYSO - ડેપ્યુટી સેક્શન ઓફિસર 
  • STI-સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર 
  • મેડિકલ ઓફિસર 
>> બીજી અન્ય પોસ્ટ <<
👇 



લાયકાત : 
  • Dyso - LLB 
  • STI- ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)
  • બીજી અન્ય લાયકાત માટે : અહી ક્લિક કરો

ઉંમર : 20 થી 38 


ચલણ
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2017 થી 31/03/2021 નું હોવું જોઈએ... 
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • EWS સર્ટિ તા. : 25/01/2019 થી 31/03/2021 નું હોવું જોઈએ.)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ 
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.) 
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ 
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા... 


ભરતી ફોર્મ શરૂ થવાની તા. : 16/03/2021 (1 વાગ્યાથી)
છેલ્લી તા. : 31/03/2021 (1 વાગ્યા સુધી)

ભરતી અંગેની નોટિફિકેશન (DYSO) : અહી ક્લિક કરો
ભરતી અંગેની નોટિફિકેશન (STI) : અહી ક્લિક કરો
બીજી અન્ય નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ નોટિફિકેશન તેમજ તમામ જરૂરી માહિતી વાંચી લેવી...