ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એપ્રિલમાં લેવાનાર શારીરિક કસોટી રદ (Postponed)....
પોસ્ટ : PSI
PSI પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટી એપ્રિલ-૨૦૨૧ માં લેવામાં આવનાર છે તેમ અગાઉ જણાવવામાં આવેલ હતુ. કોવીડ-૨૦૧૯ની પ્રર્વતમાન પરિસ્થિતી ને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી. હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
******
ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ-3 માટે ભરતી....
પોસ્ટ : PSI
PSI જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરઃ ૩ આ ભરતીથી કુલઃ ૧૩૮૨ ભરવાની થતી જગ્યાઓની વિગતમાં પો.મહા. અને મુ.પો.અધિ.શ્રી, ગાંધીનગરના તા.૨૦/૦૩/૨૦૨૧ના ખાનગી પત્ર ક્રમાંકઃ ભરત/૧૬૨૧/પોસઇ કેડર/ખ થી આંશિક સુધારો કરવામાં આવેલ છે. જે જોઇ લેવા વિનંતી છે.
પો.સ.ઇ. કેડર જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરઃ ૯ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને મુદદા નંબરઃ ૧૦ આર્થિક રીતે નબળા વર્ગો (EWS)માં આંશિક સુધારો કરવામાં આવેલ છે. જે ધ્યાને લેવા વિનંતી છે.
લાયકાત : ગ્રેજ્યુએટ (ગ્રેજ્યુએટ પૂરુ થયેલ હોવું જરૂરી છે.)
ઉંમર : 21 થી 35 વર્ષ
ઉમેદવારની જન્મ તા. : 31/03/1986 થી 31/03/2000 વચ્ચેની હોવી જોઈએ...
અનામત પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર
ચલણ
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
>> (સિલેક્સન) પસંદગી <<
👇👇👇
>> પહેલા ગ્રાઉન્ડ (શારીરિક કસોટી)
>> લેખિત (પ્રિલિ) પરીક્ષા
>> મુખ્ય પરીક્ષા
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2017 થી 31/03/2021 નું હોવું જોઈએ...
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- EWS સર્ટિ તા. : 25/01/2019 થી 31/03/2021 નું હોવું જોઈએ.)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
>> જાહેરાત <<
👇👇
શારીરિક માપદંડ માટે : અહી ક્લિક કરો
પ્રથમ અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ : અહી ક્લિક કરો
કેટેગરી પ્રમાણે જગ્યા : અહી ક્લિક કરો
ફોર્મ તા. : 16/03/2021 (14 કલાકથી શરૂ થશે.)
છેલ્લી તા. : 31/03/2021 (11.59 સુધી.)
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/PSIjobapply.aspx?sid=1rutI6RPdOc=&yr=fp3PeFxVXIM=&ano=a2GSpnDbruI=
ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ નોટિફિકેશન તેમજ તમામ જરૂરી માહિતી વાંચી લેવી...