કોવિડ-19 સંદર્ભેની કામગીરી માટે ભરતી (રાજકોટ)... 


પોસ્ટ : મેડિકલ ઓફિસર 
જગ્યા : 30 
પગાર : Rs.30,000/- 
ઉંમર : 40 વર્ષ 
લાયકાત : B.A.M.S./ B.H.M.S. 


પોસ્ટ : સ્ટાફ નર્સ 
જગ્યા : 50 
પગાર : Rs.18,500/-
લાયકાત : G.N.M. 


પોસ્ટ : ફિમેલ હેલ્થ વર્કર 
જગ્યા : 50 
પગાર : Rs.16,500/-
લાયકાત : A.N.M./ F.H.W.  

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : જગ્યા જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી... 

રજીસ્ટ્રેશન સમય : 10.30 થી 11.30 સુધી... 

સ્થળ : જિલ્લા આરોગ્ય સોસાયટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ