કચ્છ જીલ્લામાં ધનવંતરી આરોગ્ય રથ (કોવિડ-19) અંતર્ગત ભરતી....
પોસ્ટ
- આયુષ ડોક્ટર
- લેબોરેટરીએ ટેનિશિયન
- ફાર્માસિસ્ટ
- MPHW (મલ્ટી પર્પસ હેલ્થ વર્કર)
- સર્વેલસ વર્કર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : ઓફિસ વર્કના તમામ દિવસો
ઇન્ટરવ્યુ સ્થળ : રૂમ નંબર-213, DPMU કચેરી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ