UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ - ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ સર્વિસ પરીક્ષા-2021 ફોર્મ શરૂ... 


પોસ્ટ : 
ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ - (લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ)
ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ સર્વિસ પરીક્ષા-2021 -(લાયકાત : ગ્રેજ્યુએટ)

પરીક્ષા કોડ : IES 

ઉંમર : 21 થી 30 વર્ષ 

જન્મ તા. : 01/08/1991 થી 01/08/2000 વચ્ચેની હોવી જોઈએ... 

લાયકાત : B.E. 

ચલણ
SC/ ST/ સ્ત્રી/ વિકલાંગ માટે : ચલણ નથી...
અન્ય માટે : Rs.200/-

ફોર્મ શરૂ થયાની તા. : 07/04/2021 
છેલ્લી તા. : 27/04/2021 (18 કલાક સુધી.)

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://upsconline.nic.in/mainmenu2.php