માણાવદર નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા : 13

લાયકાત : ધો.3 પાસ લખી વાંચી શકે તેવા ઉમેદવાર 

જાહેરાત તા. : 30/03/2021 સાંજના 6 વાગ્યા સુધીમાં 

>> જાહેરાત <<
👇👇👇



આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન