ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરુચ દ્વારા ભરતી...
પોસ્ટ
- આયુષ તબીબ (પગાર : Rs.25,000/-)
- ફાર્માસિસ્ટ (RBSK)(પગાર : Rs,13000/-)
- ફાર્માસિસ્ટ (NHM)(પગાર : Rs,13000/-)
- લેબ ટેક્નિશિયન (પગાર : Rs,13000/-)
ભરતી ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા.
- પોસ્ટ 1 અને 2 માટે તા.: 22/03/2021
- પોસ્ટ 3,4 અને 5 માટે તા.: 25/03/2021
સમય : 10.30 થી 12.30 સુધી અરજી રજીસ્ટ્રેશન
ઇન્ટરવ્યુ : 4 વાગ્યાથી