પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ શરૂ....


અરજી પત્રક મેળવવાની તા. : 15/03/2021 થી 30/04/2021 સુધી... 

>>>  અરજી પત્રક ક્યાંથી મેળવવું ??? 
નિયત કરેલ કોટક મહેન્દ્ર બેન્ક અને ICICI બેન્કમાંથી (અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશનમાં આવતી બેન્કો)


ફોર્મ ફી Rs.50 ભરવાના રહેશે... 

ફોર્મ જમા કરવા માટે છેલ્લી તા. : 05/05/2021    

>> પ્રધાનમંત્રી આવાસ યોજના << 

👇👇👇


ડેમો ફોર્મ  માટે : અહી ક્લિક કરો 

મકાનના પ્લાન અને બેન્ક શાખા અંગે પુસ્તિકા : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો