હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા Ph.D. એડમિશન... 


કોર્સ : Ph.D. 

છેલ્લી તા. : 15/03/2021 



  • ફોર્મ ભરતા પહેલાં User Manual Download કરી લેવું.
  • યુનિવર્સીટી અને કોલેજ દ્વારા લેવાયેલ પરીક્ષા ના માર્કસ ગણવાના રહેશે.
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સિવાયના એટલે કે બીજી યુનિવર્સીટી ના અરજદારોએ ઓનલાઇન પ્રવેશ પરીક્ષા(Onilne Entrance Exam) ફરજીયાત આપવાની રહેશે.
  • ઉમેદવારનું નામ માસ્ટર ડિગ્રીની માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે.
  • જો ઉમેદવારની માર્કશીટમાં ફક્ત CGPA Grading Pattern પ્રમાણે હોય તો જે તે અધિકૃત યુનિવર્સીટી પાસે મેળવેલ ગ્રેડ માર્કસ માં તબદીલ(CONVERT) કરાવી માર્કસ એન્ટર કરવાના રહેશે. માર્કસ કન્વર્ટ કરેલ પ્રમાણપાત્ર(CERTIFICATE) ફોર્મ સાથે રજુ કરવાનું રહેશે.
  • Ph.D. કોર્ષમાં રજીસ્ટ્રેશન માટે જનરલ કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે - ૫૫% , જ્યારે એસ.સી. ,એસ.ટી.,ઓ.બી.સી. ના વિદ્યાર્થીઓ માટે - ૫૦% ફરજીયાત છે.
  • ફોર્મ ભરતા પહેલાં વિગતવાર વિષય અને કેટેગરી પ્રમાણે ફાળવેલ જગ્યાઓ ધ્યાનમાં રાખવી.

ફોર્મ ભરવા માટે માર્ગદર્શન : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://phd.hngu.net/Instruction.aspx