માંડવી નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર 

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા : 20

લાયકાત : ધો-4 પાસ તેમજ લખતા વાંચતાં આવડવું જોઈએ.. 

જાહેરાત તા. : 20/03/2021 સાંજના 6 વાગ્યા સુધીમાં 

>> જાહેરાત <<
👇👇👇


આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

અરજી સ્વહસ્તાક્ષરે કરવાની રહેશે..