DRDO (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) બોટાદ દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • જિલ્લા કો-ઓર્ડિનેટર 
  • IEC 
  • MIS કન્સલટન્ટ 
  • એંજિનિયર સુપરવાઇઝર 
  • ડેટા એન્ટ્રી ઓપરેટર 
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ 
  • બ્લોક કો-ઓર્ડિનેટર 
  • ક્લસ્ટર કો-ઓર્ડિનેટર 
  • ટેકનિકલ હાઇજિન એન્ડ સેનિટેશન કન્સલટન્ટ 

છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં 

જાહેરાત તા. : 13/03/2021 

અરજી કરવા માટે સ્થળ : 
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, 
જિલ્લા પંચાયત ભવન, 
બોટાદ, એ/3/11, બીજો માળ, 
ખસ રોડ, બોટાદ- પિન કોડ-364710