કચ્છ જીલ્લામાં પ્રા.આ.કે. /શહેરી પ્રા.આ.કે. તેમજ પેટા કેન્દ્રો /શહેરી પેટા કેન્દ્રો દ્વારા ભરતી...
પ્રા.આ.કે. - પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
પોસ્ટ
- FHW
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- લેબોરેટરીએ ટેક્નિશિયન
- સ્ટાફ નર્સ
- MPHW
ઉંમર : 20 થી 40 વર્ષ
>> ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા કરાર આધારિત
>> ઇન્ટરવ્યુ તા. : ઓફિસ વર્કના તમામ દિવસો
>> સમય : 10 થી 12
>> સ્થળ : રૂમ નંબર : 213, DPMU -જી. પંચાયત કચેરી (કચ-ભુજ)