જસદણ નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર 

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા : 48 

લાયકાત : ધોરણ 5 પાસ તેમજ લખતા વાંચતાં આવડવું જોઈએ.. 

છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં 

જાહેરાત તા. : 11/03/2021 

>> જાહેરાત <<
👇👇👇

આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન