ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડ શરૂ.... 


પોસ્ટ : 
>>> નેવિક (જનરલ ડ્યૂટી)
>>> નેવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) 
>>> યાંત્રિક

એડ નંબર : 02/2021

એડમિટ કાર્ડ માટે તમારું ઈમેઈલ ID અને પાસવર્ડ દાખલ (Enter) કરશો ત્યારે પરીક્ષા તારીખ જોવા મળશે  અને પરિક્ષાના 4 દિવસ અગાઉ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે... 


એડમિટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://cgept.cdac.in/icgreg/candidate/login

ભરતી સમયની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો

એડમિટ કાર્ડ ડાઉનલોડ સમયે ID પાસવર્ડ સાથે રાખવા...