બાયડ નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા : 13

પગાર : Rs.16224/- 

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર 

અરજી મોકલવાની છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં 

જાહેરાત તા.: 24/03/2021 

>> જાહેરાત <<
👇👇👇

આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

ફોર્મ વિના મૂલ્યે નગરપાલિકાની કચેરીએથી મેળવી લેવું...