SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી... 

પોસ્ટ 

(૧)મેડીકલ ઓફિસર(એમ.બી.બી.એસ), (15)
લાયકાત : MBBS
પગાર : Rs.60,000/-
 
(૨)સ્ટાફ નર્સ, (75)
લાયકાત : GNM 
પગાર : Rs.13,000/-

(૩)વોર્ડબોય, (138)
લાયકાત : 10 પાસ 
પગાર : Rs.10,000/-

(૪)આયા (101)
લાયકાત : 10 પાસ 
પગાર : Rs.10,000/-


કુલ જગ્યા : 329 

સુરત મહાનગરપાલિકાનાં વિસ્તારોમાં કોવિડ-૧૯ ની કામગીરી કરાવવા પી.આર.ઓ.નં.૨૯૫૯, તા.૨૫/૦૩/૨૦૨૧ થી (૧)મેડીકલ ઓફિસર(એમ.બી.બી.એસ), (૨)સ્ટાફ નર્સ, (૩)વોર્ડબોય, (૪)આયાની ૦૩ માસ માટે અથવા કોરોના વેકસીનેશન અંગેની કામગીરી પૂર્ણ થાય ત્યા સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવા બાબત.

>> જાહેરાત <<
👇


ડૉક્યુમેન્ટ રજૂ કરવાની છેલ્લી  તા. : 25/03/2021 થી 31/03/2021 સુધી... 

સમય : 11.00 થી 05.00 સુધી. 

ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો