MDM (જિલ્લા મધ્યાન ભોજન યોજના) અમદાવાદ દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર (પગાર : Rs.10,000/-)
  • તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર (પગાર : Rs.15,000/-)



ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

ફોર્મ મેળવવા માટે સરનામું : 
નાયબ કલેક્ટર, મધ્યાન ભોજન યોજનાની કચેરી, 
જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ પાસે, અમદાવાદ  

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 

જાહેરાત તા. : 07/03/2021